पुं.
[ અ. ફૌજદારી કાયદા ]
ગુનાની તપાસ તથા ગુનેગારને શિક્ષા કરવા સંબંધી કાયદો. આ સંબંધે ગાંધીજી કહે છે કે ગુનેહારને માટે ફોજદારી કાયદો ભલે આવશ્યક હોય, કદાચ સદાય રહેશે, પણ નિર્દોશ સુધારકને માટે ફોજદારી કાયદો હમેશા નિરર્થક છે અને નિષ્ફળ રહે છે. દંડના બે હેતુઓ હોય છેઃ ગુનેગારને ગુનો કરતાં અટકાવવો અને સમાજનું રક્ષણ કરવું. આ બંને વસ્તુઓનો સ્પર્શ સુધારકને થતો નથી, કેમકે તેને કશા ગુનામાંથી અટકાવવાપણું નથી અને તેનો સુધારો પણ અટકવાનો નથી. દંડથી સુધારાને તો ઊલટો વેગ મળે છે. આ ગરીબડી ભારતભૂમિમાં ફોજદારી કાયદાનો ડર ગુનેગારોને રહે છે તેના કરતાં નિર્દોષ, હાથે કરીને વધારે ડર વહોરી લે છે. ખરેખરો ગુનો કરનારા એ કાયદાને ઘોળીને પી જાય છે અને જેણે ગુનો કર્યો નથી, જેનું મન ગુનેગાર નથી, તે બિચારા, નબળા વાયુમંડળને વશ રહીને રોજ ફોજદારી કાયદાથી થરથરે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.