पुं.
( જૈન ) આવતા ભવનું આયુષ્ય બાંધવાનો વખત. ચાલુ ભવના આયુષ્યને ત્રીજે, નવમે, સત્તાવીશમે, એકાશીમે અથવા બસોતેંતાલીસમે ભાગે અને છેવટે મરણ આડા અંતરમુહુર્તે આવતા ભવનો બંધ પડે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.