पुं.
[ સં. બદર ( બોર ) + આમલક ( આમળું ) ]
એક જાતનો છોડ. તેનાં પાન લાંબાઅને ફળ લાલ બોર જેવાં હોય છે. તેને કાંટા પણ હોય છે. સામાન્ય રીતે આ છોડ જળાશયની નજીકમાં થાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.