पुं. ब. व.
એ નામે એક ઔષધિ. તેનો નાનો છોડ થાય છે. તેમાં ઝીણા કાળા દાણા થાય છે. તે પૌષ્ટિક હોવાથી ધાતુપુષ્ટિ ઉપર અને પેશાબના વ્યાધિ ઉપર અપાય છે તેમ જ પાકમાં નાખવામાં આવે છે. આ છોડનાં છાલ, પાન અને બી ત્રણે ઔષધ તરીકે ઉપયોગમાં આવે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.