पुं.
[ હિં. ]
બે હાથ ઊંચો વધતો એક પ્રકારનો છોડ. તે ઘણું કરીને આખા હિંદુસ્તાનમાં સાત હજાર ફૂટની ઊંચાઈ ઉપર મળી આવે છે. તેનાં પાંદડાં ચારપાંચ આગળ લાંબાં અને ગોળાકાર હોય છે. ફૂલ પ્રમાણે તેના કેટલાએક ભેદ છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં