ન○
ટપકું. (૨) શૂન્ય, મીંડું. (૩) અનુસ્વાર અને અનુનાસિક ઉચ્ચારણ માટે વપરાતું ટપકું. (વ્યા.) (૪) (લા.) કેંદ્રસ્થાન. (૫) નાટકમાં અવાંતર કથાનું બીજ (નાટ્ય). (૬) અલ્પાંશ, થોડો માત્ર હિસ્સો. (૭) ટીપું
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.