स्त्री.
એક હજાર માણસની લશ્કરી ટુકડી. બેટાલિયનનો ઉપરી લેફટેનન્ટ કર્નલ હોય છે. બેટાલિયનના ચાર કંપનિમાં ભાગ પડે છે. દરેક કંપનિ એક મેજર કે કેપ્ટન નીચે હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.