સ્ત્રીo
બેસવું તે (2) બેસવાની જગા; આસન (3) બેસવા-ઊઠવાનો ઓરડો (4) ઘણા જણનું એકઠા થઈ બેસવું તે કે તેનું સ્થાન કે સ્થાનક (જેમ કે, મહાપ્રભુજીની બેઠક) (5) બેસણી (6) એક કસરત (7) વ્યવસ્થિત સભા કે મંડળનું અધિવેશન ભરાવું તે; સેશન
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.