न.
[ અં. ]
સારા ઉદ્દેશથી કરવામાં આવેલું દયાનું કામ અથવા ભેટ. ઐતિહાસિક દૃષ્ટિએ તેનો જુદો જ અર્થ થાય છે. પ્રજા તરફથી રાજાને આપવામાં આવેલી, પછી તે દબાણથી કે રાજીખુશીથી હોય, તેવી ભેટ કે સોગાદને બેનીવોલન્સ કહેવામાં આવે છે. ઇંગ્લંડના રાજાઓએ ખાસ કરી હેન્રી સાતમાએ આવી બહુ જ ભેટ સોગાદો લીધેલી. જેમ્સ પહેલાએ પણ એ શરૂ કરી હતી પણ પાર્લામન્ટ સામે થઈ હતી.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ