स्त्री.
[ અં. બૅલટ ]
એક જાતની છૂપી રીતે મત આપવાની પદ્ધતિ. અસલના વખતમાં મત આપવા માટે નાની દડીઓ વપરાતી, જ્યારે હવે મતખત વપરાય છે કે જેમાં જેને મત આપવાનો હોય તેના નામ સામે ચોકડી મૂકવામાં આવે છે અને પછી તેને સીલ કરેલી પેટીમાં નાખવામાં આવે છે. ઇંગ્લંડમાં આ પદ્ધતિ પહેલવહેલી ૧૮૭૦માં લંડન સ્કૂલ બૉર્ડના મેમ્બરો ચૂંટવાથી શરૂ થઈ અને પછી તો પાર્લમન્ટે ૧૮૭૨માં દરેક ચૂંટણી માટે એ જ રીત ફરજિયાત કરી.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં