स्त्री.
[ સં. ]
( જૈન ) એક પ્રકારની ભાવના; યથાપ્રવૃત્તિકરણને યોગે કરી અકામ નિર્જરા વડે પુણ્યના પ્રયોગે મનુષ્યભવ, આર્યદેશ, નીરોગીપણું તથા ધર્મશ્રવણાદિકની પ્રાપ્તિ થઈ તથાપિ સમ્યક્ત્વ પ્રાપ્ત થવું દુર્લભ છે એવી ભાવના.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.