पुं.
( સંગીત ) એ નામનો એક રાગ. મારવા થાટના સંકીર્ણ પ્રકારના રાગોમાં આ રાગનો સમાવેશ થાય છે. તેમાં રિખબ, મધ્યમ વિકૃત છે, તીવ્ર મધ્યમ ઉપરાંત શુદ્ધ મધ્યમનો પણ પ્રયોગ થાય છે. તે સિવાય સર્વ શુદ્ધ સ્વરો છે. આ રાગનો વાદી સ્વર પંચમ અને સંવાદી સ્વર ષડ્જ છે, આ રાગ પ્રાત:કાલે ગાવાનો પ્રચાર છે, આરોહે પંચમ વર્જ્ય છે. આ રાગમાં કીનકીપૂરિયા, મારવા અને જેત રાગનો ભાસ થાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.