पुं.
[ હિં. ]
ભીની જમીનમાં થતો એક જાતનો નાનો છોડ. તેમાં કરકરિયાળા અને ભાલાનાં આકારનાં પાન થાય છે. તે શોધક, ઉષ્ણ, કફધ્ન અને રોષણ તરીકે તાવ, વાયુ, આંચકી અને અપચાવ ઉપર કવાથના રૂપમાં અપાય છે. ભંગરાના રસથી ચાંદાં ધોવાય છે, તેનાથી કેશવૃદ્ધિ થઈ કેશ કાળા થાય છે, આંબળાંની સાથે તેનું તેલ કાઢી કેશને લગાડાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.