स्त्री.
[ સં. ]
એક પ્રકારની સમાધિ. પોતાના હૃદયમાં ઇષ્ટદેવના રૂપનું ધ્યાન કરી, ચિંતન કરી, ભક્તિયોગથી આનંદપૂર્વક પરમ આહ્લાદનો અનુભવ કરે, તે આનંદમાં આંસુ વહે, રોમાંચ ખડાં થઈ જાય તથા મન બ્રહ્મમાં એકાગ્ર થઈ જાય, તેને ભક્તિયોગસમાધિ કહે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.