ભરવું

વ્યાકરણ :

સ○ક્રિ○

વ્યુત્પત્તિ :

અર્થ :

(ખાલી હોય તેમાં) નાખવું, પૂરવું, ઉમેરવું. (૨) રેડવું. (૩) સંઘરવું. (૪) માપ કરવું. (૫) (ડગલું) આગળ ધરવું. (૬) ભરતકામ કરવું. (૭) ચૂકવવું. (૮) ગોઠવવું. (૯) ભીતડું કરવું કે ખચકું લેવું. (૧૦) (પાણી) સારવાનું કામ કરવું. (૧૧) (લૂગડામાં સીવવા દોરાથી) ખીલવું. (૧૨) પરિણામ આવવું. (૧૩) નાનાં બાળકોનું દૂધનું ઓકી નાખવું

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects