पुं.
એ નામે એક જૈન દાનવીર ગૃહસ્થ. તે વિક્રમની પ્રથમ સદીમાં વિદ્યમાન હતો. તે જૈન ઇતિહાસમાં જ્વલંત ભાવે પ્રકાશી રહેલ છે. ભવડનો પિતા ભાવડ કાંપિલ્યપુરમાં રહેતો હતો. ભવડ વેપારમાં બહુ સાહસિક ગૃહસ્થ હતો. ધનેશ્વરસૂરિએ પોતાના ગ્રંથમાં તેનાં યશોગાન બહુ લંબાણપૂર્વક કર્યાં છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.