સ્ત્રી○
બ્રહ્માવર્ત, આર્યાવર્તને સમાવી નેપાળ, ભૂતાન, સિક્કિમ, પાકિસ્તાન અને બાંગલા દેશ સહિતનો સમગ્ર હિંદુસ્તાનનો પ્રદેશ. (સંજ્ઞા.) (૨) (ઈ.સ. ૧૯૪૭માં ‘પાકિસ્તાન’, ‘હિંદુસ્તાન’ જુદાં પડતાં તેમ ‘નેપાળ’ એ પહેલાં જ સ્વતંત્ર બનતાં બાકી બચેલો પ્રદેશ એની માનવામાં આવેલી આધ્યાત્મિક શક્તિરૂપ દેવી. (સંજ્ઞા.)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.