पुं.
( પિંગળ ) એ નામનો એક અક્ષરમેળ છંદ. તે ઉત્કૃતિ છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં બે મગણ, તગણ, ત્રણ નગણ, રગણ, સગણ, લઘુ અને ગુરુ મળી છવીસ અક્ષર હોય છે. ૮ અને ૧૧મા અક્ષર ઉપર વિસામો આવે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.