पुं.
( પિંગળ ) વર્ણદંડક વર્ગનો એ નામનો એક અક્ષરમેળ છંદ. તેને ભકામબાણ, ભાસ્મરબાણ નીલોત્પલ પણ કહે છે. તેના દરેક ચરણમાં નવ ભગણ અને બે ગુરુ મળી ઓગણત્રીસ અક્ષર આવે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.