पुं.
[ સં. ]
( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે ત્રિષ્ટુપ છંદનો એક ભેદ છે. તેને ભ્રમરવિલસિતા છંદ પણ કહે છે. તેના દરેક ચરણમાં મગણ, ભગણ, નગણ, લઘુ અને ગુરુ મળી અગિયાર અક્ષર હોય છે. તેમાં ચોથા અક્ષર ઉપર વિસામો આવે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.