पुं.
( પુરાણ ) એ નામનો એક ખેડૂત. એક વખત તે પોતાના બે બળદની કાંધ ઉપર ધૂંસરી નાખી ખેતર તરફ જતો હતો. તેવામાં સામે એક ઊંટ આવ્યું. તેણે પોતાની લાંબી ડોક બળદ તરફ ધરી. તે જોઈને બળદો ચમકીને ઊછળ્યા. બળદની ધૂંસરી તેની ડોકમાં ભરાતાં અને ઊંટ ચાલતાં બળદ બે બાજુ લટકવા લાગ્યા. ઊંટને તે બહુ વિચિત્ર લાગતાં ડોક ખંખેરી તેથી બળદ નીચે પડી મરણ પામ્યા. મંકિને આથી વૈરાગ્ય ઉત્પન્ન થયો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ