स्त्री.
( પિંગળ ) એ નામનો એક વિષમવૃત્ત વર્ણમેળ છંદ. તેના પહેલા ચરણમાં નગણ, જગણ, જગણ, લઘુ અને ગુરુ મળી અગિયાર અક્ષર; બીજા ચરણમાં ભગણ, ભગણ, ભગણ અને ગુરુ એમ દશ અક્ષર; ત્રીજા ચરણમાં નગણ, ભગણ, ભગણ અને ગુરુ એમ દશ અક્ષર અને ચોથા ચરણમાં ભગણ, જગણ, તગણ અને ગુરુ એમ દશ અક્ષર હોય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.