पुं.
( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે વસ્તુ અને ઉલ્લાસનાં મિશ્રણથી બનેલ છપ્પય છંદનો એક ભેદ છે. તેમાં મંગલવસ્તુની ૮૮ માત્રા અને કામ ઉલ્લાસની ૬૦ માત્રા મળી કુલ ૧૪૮ માત્રા હોય છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.