पुं.
( પિંગળ ) એ નામે એક વિષમવૃત્ત વર્ણમેળ છંદ; મંજરી; કલિકા. તેના પહેલા ચરણમાં દશ લઘુ અને બે ગુરુ મળી બાર વર્ણ, બીજા ચરણમાં છ લઘુ અને બે ગુરુ મળી આઠ વર્ણ, ત્રીજા ચરણમાં ચૌદ લઘુ અને બે ગુરુ મળી સોળ વર્ણ અને ચોથા ચરણમાં અઢાર લઘુ અને બે ગુરુ મળી વીસ વર્ણ હોય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ