ન○
ગોળ, ચોરસ અથવા કોઈ પણ વ્યવસ્થિત આકૃતિનો ઘેરાવો, વર્તુળ, કૂંડાળું. (૨) સમૂહ, સમુદાય, મોટું ટોળું. (૩) સામાજિક મંડળી, જમાત, ‘સોસાયટી,’ ‘ક્લબ’. (દ○બા○), ‘બ્યૂરો’ (આ○બા○), ‘બૉડી,’ ‘બોર્ડ,’ ‘ઇન્સ્ટિટ્યુશન.’ (૪) પ્રદેશ, મુલક, મોટો પ્રાંત. (૫) ઋગ્વેદ વગેરેમાં સૂક્તોનો તે તે સમૂહ. (૬) દેવના અવાહન માટે પૂરવામાં આવતું દાણા વગેરેનું યંત્ર
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.