पुं.
[ સં. ]
( વૈદ્યક ) મોતીઝરો તાવ; એક પ્રકારનો ટાઇફોડને મળતો મુદ્દતિયો તાવ. તાવમાં ઘી ખાવાથી કે પસીનો બંધ થવાથી આ તાવ આવે છે. બળતરા, ભ્રમ, મોહ, ઝાડા, ઊલટી, તૃષા, અનિદ્રા, મોં, તાળવું, જીભ વગેરે સુકાવું અને ખાસ કરીને ડોક ઉપર મોતીના સરસવના દાણા જેવા ફોડલાઓ થવા એ આ તાવનાં ખાસ લક્ષણ છે. પિત્તશામક, શીતળ અને ગ્રાહી દવાઓ આપવાથી આ તાવ મટવાનું મનાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં