स्त्री.
એ નામનો એક જાતનો છોડ. આ છોડ જમીન ઉપર પથરાયેલો હોય છે. તેની શાખાઓ ચોધારી રાતા રંગની ને ઘણી ખરસી હોય છે. પાન સામસામાં, જરા જાડાં, પહોળાં અને ગોળાઈ લેતાં દોઢ ઈંચ લાંબાં ને અરધો ઇંચ પહોળાં હોય છે. તેમાં ધોળાં, જાંબલી કે આસમાની રંગનાં ફૂલ ગુચ્છાઓમાં આવે છે. તેનાં ફળ દરિયાઈ શંખલીના ફળ જેવાં થાય છે. એના મૂળમાં સુગંધ હોય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.