पुं.
( વૈદ્યક ) એક જાતનો તાવ; મંથરજ્વર. આ એક જાતનો સનેપાત જ્વર છે. ફેફસાં અને હૃદય ઉપર તેની અસર નુકસાનકારક છે. આ તાવમાં દાહ, ભ્રમ, ઝાડા, ઊલટી, તરસ, અને અજંપો થાય છે, મોં રાતું થઈ જાય છે, તાળવું અને જીભ સુકાય છે, દાંત ડોક ઉપર સરસવ જેવી ફોડકિયું દેખાય છે, કાળા પડે છે, પેશાબ પીળો ઊતરે છે અને સાતમે દિવસે ગળામાં મોતી જેવી ફોડકિયુંની હાર દેખાય છે. એકવીસ દિવસે આરામ થાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ