पुं.
( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત અક્ષરમેળ છંદ; ભ્રમરાવલિકા તે અતિશર્ક્કરી છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં પાંચ સગણ મળી પંદર અક્ષરો હોય છે. તેમાં નવમાં અક્ષર ઉપર વિસામો આવે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.