पुं.
( જૈન ) હાડકાંના સાંધાના બંધનો એક પ્રકાર. વાનરનું બચ્ચું પોતાની માના પેટને જેમ મજબૂત રીતે વળગી રહે કે વાનરી ગમે તેટલું કૂદાકૂદ કરે તોપણ બચ્ચું છૂટું પડે નહિ, તેવી રીતે એકબીજાને મજબૂત રીતે વળગી રહેલ હાડકાંનો સાંધો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.