સ્ત્રી○
માહેશ્વરી, બ્રાહ્મી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, નારસિંહી અને ઐંદ્રી એ સાત માંહેની તે તે શક્તિ: (એ ‘સપ્ત માતૃકા’ કહેવાય છે.). (૨) સ્વર અને વ્યંજનોનો સમગ્ર વર્ણસમૂહ, વર્ણમાળા. (૩) વિવાહ, જનોઈ વગેરે સમયે ગણેશપૂજન વખતે દીવાલમાં વર્ણમાળાને ઉદ્દેશી કરાતા ચાંલ્લા. (૪) માયા, ખોટો દેખાવ (બ.ક.ઠા.)
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.