पुं.
( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ; સુરક્રીડા; માણવ; માણઘક. તે અનુષ્ટુપ છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં ભગણ, તગણ, લઘુ અને ગુરુ મળી આઠ અક્ષરો હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ