पुं.
એક જાતની સ્વાદિષ્ઠ વાની. પ્રથમ સાકરનો પાક કરવો. પછી પુલાવ જો પીળો કરવો હોય તો થોડો રંગ નાખવો અને લીલો કરવો હોય તો તેમાં પાલકની ભાજીનો રસ કાઢી નાખવો. પછી મિશ્રણને કપડછાણ કરી, બીજી તપેલીમાં નાખી, તપેલી ચૂલા ઉપર મૂકી, ધીમો તાપ કરવો. ફીણ આવે તો તેને ઝારાથી એક વાસણમાં કાઢી લેવુ. પછી તે ફીણ સાકરના પાકમાં નાખવું. પછી દૂધની મલાઈમાં ખાંડેલી અને નિચોવેલી બદામ તેમાં નાખવી અને કેસરનો રંગ ભેળવી બરાબર રીતે ચડવા દેવી. પુલાવ ચડી તૈયાર થાય એટલે વાસણ નીચે ઉતારી લેવું.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.