पुं.
[ ફા. મોરતબ ( છેવટની સહી કે સિક્કો ) + સુદ ( થયું ) ]
સનદ કે પરવાનાને છેડે મરાઠી રાજ્યમાં લખાતો જૂનો શબ્દ; મરાઠી રાજ્ય તરફથી જમીનદારોને આપેલા પરવાનામાં છેવટે આ શબ્દો લખાતા હતા.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.