ન○
વિવાહ માટે વર્જિત ગણાતો એક ખાસ સમય, ખડાષ્ટક (મેષ કન્યા, તુલા મીન, મિથુન વૃશ્ચિક, મકર સિંહ, કુંભ કર્ક અને વૃષભ ધન એઓને પરસ્પર ‘છ’ અને ‘આઠ’ સંબંધ છે.)
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.