પું○
મળતાપણું. (૨) સમાગમ, સંયોગ. (૩) ભેળવવું એ, ભેળ, મિશ્રણ. (૪) સંપ. (૫) રાગને ઉત્પન્ન કરવાની શક્તિનો આધાર, થાટ. (સંગીત.) (૬) જમાઉધારની સમતા. (૭) આવકજાવકનો હિસાબનો ચોપડો. (૮) સંવાદિતા, રાગ, બનાવ, ‘એઙાડંન્સ’, ‘કૉન્કૉર્ડ.’ (દ○બા○) ‘કૅન્ગ્રુઇટી’, ‘હાર્મની.’ (૯) સવડ, અનુકૂળતા, ‘એડ્જસ્ટમેન્ટ’
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.