મોભીડો

વ્યાકરણ :

પું○

વ્યુત્પત્તિ :

અર્થ :

છાપરાની બે પાંખના મધ્યમાંનું કે ધાબાના મધ્યમાંનું આડસર. (૨) આટાપાટાની રમતમાં દોરવામાં આવતી વચ્ચેની આડી દોરી, મુરદંગ. (૩) (લા.) કુટુંબના આધારરૂપ પુરુષ, વડીલ પુરુષ. (પદ્યમાં.)

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects