पुं.
[ અ. ]
મુસલમાનોના પેગંબર સાહેબ. તે અરબસ્તાનના પ્રખ્યાત કુટુંબ કુરેશમાં જન્મ્યા હતા. તેમનો જન્મ ઈ.સ. ૫૭૧ના નવેંબરની ૧૦મી તારીખે મક્કામાં થયો હતો. ચાળીશ વર્ષની ઉંમરે પેગંબરીનો તેમણે દાવો કર્યો અને ૬૩ વર્ષની ઉંમરે મદીનામાં તેઓ ગુજરી ગયા.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.