पुं.
( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે વસ્તુ અને ઉલ્લાસ છંદના મિશ્રણથી બનેલો છપ્પય છંદનો એક ભેદ છે. તેમાં મોહનવસ્તુની ૬૪ માત્રા અને કામઉલ્લાલની ૬૦ માત્રા મળી કુલ ૧૨૪ માત્રા હોય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.