पुं.
( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે વસ્તુ અને ઉલ્લાલ છંદના મિશ્રણથી બનેલ છપ્પય છંદનો એક ભેદ છે. તેમાં મોહનવસ્તુની ૬૪ માત્રા અને હંસઉલ્લાલની ૪૮ માત્રા મળી કુલ ૧૧૨ માત્રા હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.