न.
[ સં. ]
( જૈન ) કર્મને ખપાવનારા પાંચ પ્રકારનાં ચરિત્ર માંહેનું છેલ્લું ચરિત્ર; બધા કષાયોનો જેણે ક્ષય કર્યો હોય તેનું ચરિત્ર. કષાયોનાં સર્વથા અભાવથી પ્રાદુર્ભૂત આત્માની શુદ્ધિ વિશેષને યથાખ્યાત ચરિત્ર કહે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.