વિ○
હોય તેવું, તદ્દન સાચું, ‘રિયલ’ (દ○બા○) ‘કરેક્ટ’. (૨) ઉચિત, યોગ્ય, વાજબી. (૩) વાસ્તવિક, સ્વાભાવિક. (૪) ક્રિ○વિ○ વાસ્તવિક રીતે
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.