स्त्री.
[ સં. ]
( યોગ ) નેતિના ત્રણ માંહેનો એક પ્રકાર. તે માટે દેશી અથવા ચીનાઈ સૂતરનો ગાંઠ વિનાનો ચીકણો ત્રણ અથવા ચાર વેંત લંબાઈનો દોરો લેવો. તેના બંને છેડા ઉંદરપુચ્છા રાખી વચ્ચેનો એક વેંત જેટલો ભાગ વળ દીધા વિનાનો રાખી બંને છેડાઓ ક્રમથી નાકનાં બંને છિદ્રોમાં નાખવા. તે છેડાઓ પાછા મુખવાટે ક્રમવાર બહાર કાઢી તે બંનેના છેડાઓને દૃઢ મેળવવા. પછી તે નેતિને એકબાજુ ધીરેથી સેરવી તેના બાંધેલા બંને છેડાઓ નાક બહાર કાઢી, છોડી પછી સાવધાનતાથી નાસિકાના એક છિદ્ર વાટેથી તે નેતિ ધીરે ધીરે બહાર કાઢી લેવી. આ યુગલનેતિ કહેવાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.