वि.
( જૈન ) જીવનો એક પ્રકાર. પહેલાં યુગલિયાના નામથી ઓળખાતા મનુષ્યો આ ભરતક્ષેત્રમાં જ રહેતા હતા. તે વખતે ગામ નગર કાંઈ વસેલાં ન હોતાં. વૃષભદેવ પોતે પણ જુગલિયા તરીકે ઉત્પન્ન થયા હતા. જુગલિયાનું ભાઈ બેનનું જોડું સાથે ઉત્પન્ન થતું અને તેઓ પતિપત્ની તરીકે વ્યવહાર ચલાવતા. એક નવું જોડું તેઓનાથી જન્મ્યા પછી આગલું માતા પિતાનું જોડું મરી જતું. કલ્પવૃક્ષ તેઓને સર્વે પ્રકારની વસ્તુઓ પૂરી પાડતાં હતાં.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.