पुं.
[ સં. ]
માહેશ્વર મત પ્રમાણે પાંચ માંહેનો એક પદાર્થ. પાંચ પદાર્થ આ પ્રમાણે છે: દુખાંતપદાર્થ, કાર્યપદાર્થ, કારણપદાર્થ, વિધિપદાર્થ અને યોગપદાર્થ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.