વિ○, સ્ત્રી○
સ્ત્રી યોગી. (૨) પાર્વતી અને શિવની તહેનાતમાં રહેનારી તે તે ઉપદેવી. (૩) લૌકિક માન્યતા પ્રમાણેની તે તે મેલી દેવી, જોગણી. (૪) ગ્રહોની દશા જોવા માટેની એક પદ્ધતિ (પડવે તથા નોમે પૂર્વમાં, ત્રીજ તથા અગિયારસે અગ્નિ ખૂણામાં, પાંચમ તથા તેરસે દક્ષિણમાં, ચોથ તથા બારસે નૈઋત્ય ખૂણામાં, છઠ તથા ચૌદસે પશ્ચિમમાં, સાતમ તથા પૂનમે વાયવ્ય ખૂણામાં, બીજ તથા દસમે ઉત્તરમાં અને આઠમ તથા અમાસે ઈશાન ખૂણામાં યોગિનીનું સ્થાન કહેવાય છે. સંમુખ કે જમણે રાખવાથી મુસાફરી અશુભ અને પાછળ કે ડાબે રાખવાથી શુભ ગણાય છે.) (જ્યો.)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.