ન○
તાંત્રિકોનું જોગણીઓને સાધ્ય કરવાનું મંડળ. (૨) ગ્રહોની દશા જોવા માટેની એક પદ્ધતિ (પડવે તથા નોમે પૂર્વમાં, ત્રીજ તથા અગિયારસે અગ્નિ ખૂણામાં, પાંચમ તથા તેરસે દક્ષિણમાં, ચોથ તથા બારસે નૈઋત્ય ખૂણામાં, છઠ તથા ચૌદસે પશ્ચિમમાં, સાતમ તથા પૂનમે વાયવ્ય ખૂણામાં, બીજ તથા દસમે ઉત્તરમાં અને આઠમ તથા અમાસે ઈશાન ખૂણામાં યોગિનીનું સ્થાન કહેવાય છે. સંમુખ કે જમણે રાખવાથી મુસાફરી અશુભ અને પાછળ કે ડાબે રાખવાથી શુભ ગણાય છે.) (જ્યો.)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.