न.
[ સં. ]
એ નામનો તંત્રશાસ્ત્રનો એક ગ્રંથ. તેમાં ભગવતીની ઉપાસના, મંત્ર, પુરશ્ચરણ, અનુષ્ઠાન વિધિ, મહામાયાઓનાં ગૂઢ રહસ્ય, પ્રાચીન તીર્થોનાં માહાત્મ્ય, મંત્રશાસ્ત્રનું વિધાન, કર્મકાંડ વગેરેનું વર્ણન હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.