पुं.
( પિંગળ ) ઉલ્લાલ છંદની જાતનો એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તેના પ્રત્યેક સમ પદમાં ૧૫ માત્રા અને પ્રત્યેક વિષમ પદમાં ૧૩ માત્રા મળી કુલ ૫૬ માત્રા હોય છે. વિષમ પદમાં ૩, ૭ અને ૧૧ અને સમમાં ૧, ૫ અને ૯ માત્રાએ તાલ આવે છે. તેમાં લઘુ નથી. એકેક ગુરુ ઘટાડી બે લઘુ કરતાં તેના ૨૫ ભેદ થાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.