સ્ત્રી○
રથમાં બેસી કરાતી મુસાફરી. (૨) આષાઢ સુદિ બીજને દિવસે જગન્નાથજીની રથમાં ચડતી સવારી (એ પ્રમાણે શ્રીકૃષ્ણનાં અન્ય સ્વરૂપોની પણ). (૩) (તેથી) (લા.) આષાઢ સુદિ બીજનો તહેવાર. (સંજ્ઞા.)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.